સયાજી હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો માટે કાલથી વિશ્રામ સદનમાં રહેવાની સુવિધા મળશે
વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પડતી મુશ્કેલીનો આવતી કાલ તા.17મીને સોમવારથી અંત આવશે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા CSR ફંડ હેઠળ રૂપિયા 24 કરોડના ખર્ચે બનાવી આપવામાં આવેલા “વિશ્રામ સદનનું કાલે સોમવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. દર્દીઓના સગાને રહેવા માટેની સુવિધા મળી રહેશે. વડોદરાની સરકારી સયાજી […]