1. Home
  2. Tag "visiting Gujarat"

PM મોદી સોમવારે આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

અમરેલીમાં વડાપ્રધાન મોદી વિકાસકાર્યોનું રકશે લોકાર્પણ, ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ, વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને […]

રાહુલ ગાંધી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે, દૂર્ધટનાના પિડિત પરિવારોને મળશે

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાની વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અને રાજીવ ગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, પાલડી ખાતે કોંગ્રેસના કાર્યકરોને મળશે. ત્યારબાદ પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. ત્યારબાદ મોરબી બ્રિજ,  હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગાંધીનગરમાં G-20 સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે પીએમના આગમનની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત […]

ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, IT, ફુડપ્રોસેસિંગ, સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે MOU કરાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાત ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. ખાસ કરીને ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે કો.ઓપરેશનના જે કરાર 2018માં થયેલા છે તેને બહુવિધ ક્ષેત્રે આપસી સહયોગથી આગળ […]

કોંગ્રેસમાં પણ ચૂંટણીને લઈ ધમધમાટ, રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ તો દર અઠવાડિયો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પણ ગુજરાતના પ્રવાસો વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code