આપણા શરિરમાં વિટામિન કે ની શા માટે હોય છે જરુર , જાણો કયો પ્રકારનો ખોરાક ખાવાથી આ વિટામિનની કમી થાય છે પુરી
વિટામિન કે ની સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં ખાસ જરુર વિટામિન કે થી અનેક બીમારીનું જોખમ ઘટે છે સ્વાસ્થ્યને જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જરૂરી છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને એવા ખોરાક ખાવાની સલાહ આપે છે કે જે તમામ જરૂરી વિટામિન્સ, પ્રોટીન અને ખનિજો પૂરા પાડે છે. સામાન્ય રીતે, આપણે […]