ચિકન-મટન નહીં વિટામિન બી-12થી ભરપૂર છે 5 સુપરફૂડ, શાકાહારી આવી રીતે કરી શકે છે ઉણપની પૂર્તિ
નવી દિલ્હી: વિટામિન બી-12 એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જે આપણા શરીર માટે આવશ્યક છે. તે આપણા શરીરના ઘણાં કાર્યોમાં મદદ કરે છે, જેવું કે રક્ત સંપોષણ, મસ્તિષ્કની કાર્યક્ષમતા અને સંતુલિત હોર્મોનલ ગતિવિધિઓને જાળવી રાખે છે. જો કે આ વિટામિન આપણા શરીરમાં આપોઆપ પેદા થતું નથી અને તેને આપણે ખાદ્ય સામગ્રીમાંથી પ્રાપ્ત કરવું પડે છે. […]