1. Home
  2. Tag "VITAMIN D"

વિટામીન ડીની કમીથી માત્ર હાડકાં જ નબળા નથી પડતાં, સ્કિનને પણ થાય છે આ પાંચ નુકશાન

સ્કિન પર જલન, ફોલ્લીઓ અને ખંજવાળ ક્યારેક વિટામિન ડીની કમીને કારણે થઈ શકે છે. તે હાડકાંની સાથે સાથે સ્કિન હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે. હાડકાં ઉપરાંત વિટામિન ડી સ્કિન માટે પણ ખૂબ જરૂરી છે. તેની કમીથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, […]

શરીર માટે અત્યંત આવશ્યક વિટામીન D ઘટી ગયુ છે તેની ખબર કેમ પડે, કઇ રીતે દુર કરવી ઉણપ ?

સ્વસ્થ્ય શરીર માટે દરેક વિટામિન, મિનરલ્સ જેવા પોષક તત્વની જરૂર પડે છે. જો બોડીમાં કોઈ વિટામિનનું લેવલ ઘટી જાય તો અનેક મુશ્કેલીઓ આવી શકે છે. વિટામિન ડી પણ એક મહત્વનું પોષક તત્વ છે. જો તેની કમી થાય તો હાડકા કમજોર થવા લાગે, ભૂખ ઓછી લાગવી, ઊંઘ ઘટી જવી, કમજોરી,રોગ પ્રતકારક શક્તિ ઘટી જવી વિગેરે સમસ્યા […]

વિટામિન-ડીની ઉણપથી આંખોમાં આવે છે નબળાઈ, મોતિયા સહિતની સમસ્યા ઉભી થવાની આશંકા

વિટામિન ડી એક સૂક્ષ્મ પોષકતત્ત્વ છે જે શરીરમાં હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. આ વિટામિન શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત અને વિકસિત કરે છે. પરંતુ વિટામિન ડી માત્ર હાડકાંને જ મજબુત કરતું નથી, તે મગજ અને આંખોનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. આવી સ્થિતિમાં, જો શરીરમાં વિટામિન ડીની […]

Vitamin D ઘટતા શરીર પર હુમલો કરે છે બીમારીઓ, સવાર 7 વાગ્યા પછી આ ઉપાય કરો

સવારે સૂર્ય પ્રકાશમાં બેસવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-D મળે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને પણ ખતમ કરે છે. એટલા માટે કેટલાક ડોક્ટર વિટામિન-Dને ડોક્ટર વિટામિન કહે છે. વિટામિન-D બે પ્રકાર • વિટામિન-D2 શાકભાજીમાં, ફળોમાં, બ્રોકોલી, બદામ, દૂધ, ઈંડુ, મશરુમમાં હોય છે. • વિટામિન-D3 દવાના રૂપમાં લઈ શકાય- લિક્વિડ, જૈલ, સિરપ, ગોળી, ઓઈલ, દૂધ, ઈન્જેક્શનથી […]

વધારે વિટામિન-Dથી શરીરને થાય છે આ 5 ખતરનાક નુકશાન

પોષક તત્વોનું સેવન કરવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો તમે વધારે પ્રમાણમાં વિટામિન-ડીનું સેવન કરો છો તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. વધારે માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી જેવુ મન થાય છે. જો તમે વધારે માત્રામાં વિટામિન-ડીનું સેવન કરો છો તો તમને ભૂખ પણ ઓછી લાગશે. તમને પેટ ભરેલું-ભરેલું લાગે છે. […]

ચિંતા અને તણાવને દૂર કરવામાં વિટામિન ડી નો મહત્વનો ફાળો, આ રીતે સુધારે છે તમારું માનસિક સ્વાસ્થ્ય

વિટામિન ડી ની કમીથી મુંઝવણ અને તણાવની મુશ્કેલીઓ થાય છે. એવામાં તમારા આહારમાં એવા ફળોનો સમાવેશ કરો જેનાથી તમારા શરીરને વિપુલ પ્રમાણમાં વિટામિન મળી શકે. Vitamin D deficiency: જો તમે તણાવ અને ચિંતામાં રહો છો, તો તેનું કારણ વિટામિન હોય શકે. આપણા શરીરમાં વિટામિનની કમીથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓ શરૂ થાય છે. મુંજવણ અને […]

વિટામિન-ડીની ઉણપ જોતા જ બાળકોને આપો આ વસ્તુઓ, નહીં તો હાડકાં થઈ જશે નબળા

તંદુરસ્ત જીવન માટે હાડકાંને મજબૂત બનાવવું વધુ મહત્વપૂર્ણ છે. જો તમે બાળકોની વાત કરો છો, તો સારા સ્વાસ્થ્ય માટે તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ બાળકોને સૂર્યના કિરણોમાંથી કુદરતી વિટામિન-ડી ભાગ્યે જ મળે છે, આવી સ્થિતિમાં તેમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા અભ્યાસોમાં એવું પણ […]

વિટામીન D ની ઉણપ હોય તો આ ઘેરલું ટિપ્સથી આ ઉણપને કરો પુરી, વિટામીન ડી ની નહી રહે કમી

  આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરને અનેક પોષક તત્વો અને વિટામિન્સની જરુર હોય છે.જો વિટામીનની વાત કરીએ તો આજકાલ ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે વિટામિન ડીની કમી છે,તો આજે તેના પર વાત કરીશું વિટામિન ડીની ઉણપને દવા વિના જ કઈ રીતે પુરી કરી શકાય. આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો ઘણીવાર તેમના સ્વાસ્થ્ય […]

જાણો શરીરમાં શા માટે વિટામીન ડી જરુરી છે,કયો ખોરાક લેવાથી ઉણપ થાય છે દૂર,

વિટામીન ડી સૂર્ય પ્રકાશમાંથી ભરુપ મળે છે આ સિવાય ડેરિ પ્રોડક્ટમાંથી વિટામીન ડી મેળવી શકાય છે આપણા શરીરના ગંભીર દુખાવાની ફરિયાદ કરતી હતી. તેમને યુરિક એસિડથી લઈને આર્થરાઈટિસ સુધીની દવા આપવામાં આવે છે પરંતુ દુખાવો ઓછો  નથી થતો કારણ કે શરીરમાં  વિટામિન ડીનું સ્તર 3 હોવાનથી આવું થાય છે.એટલે શરીરમાં વિટામીન ડીનું હોવું જરુરી બને […]

શિયાળામાં આ સમયે લો સૂર્યપ્રકાશ,શરીરમાં વિટામિન ડીની ઉણપ નહીં થાય

ઉનાળાની ઋતુમાં જે સૂર્યપ્રકાશ શરીરને ડંખે છે, તે જ સૂર્યપ્રકાશ શિયાળામાં શરીરને ઠંડીથી બચાવે છે.શિયાળામાં તડકો લેવાનું દરેકને ગમે છે.પરંતુ સૂર્યપ્રકાશ તમને શરદીથી બચાવે છે, પરંતુ તે તમને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.તમારા શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન-ડી મળે છે.પરંતુ શું તમે જાણો છો કે તમારા શરીરને કયા સમયે વિટામિન-ડી મળવું જોઈએ.એવું જરૂરી નથી કે આખો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code