વિટામિન ડી ની ઉણપના કેટલા દિવસ સુધી દવા લેવી જોઈએ, જાણો….
વિટામિન ડી આપણા હાડકાંઓને મજબૂત અને સ્વસ્થ રાખે છે. જો આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ થઈ જાય તો ડોક્ટર આપણને તેની દવા આપે છે. હવે વિસ્તૃતમાં આની જાણકારી મેળવીએ. વિટામિન ડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. આજકાલ લોકોમાં તેની ઉણપ મોટા પ્રમાણમાં પ્રસરેલી છે. જેનું મુખ્ય કારણ સુર્યના કિરણો ના લેવા તથા આપણા […]