વાળને મજબૂત અને સુંદર બનાવે છે વિટામિન ઈ, જાણો અહીં વિટામિન ઈ ના ફાયદાઓ વિશે
તમારા વાળ કઈ રીતે મજબુત કરવા- વિટામિન ઈ ચરબીદ્રાવ્ય વિટામિન છે. જે ત્વચા અને વાળના વિકાસ માટે સંજીવનીની જેમ કાર્ય કરે છે. વિટામિન ઈ એંટીઓક્સીડેન્ટ છે જે શરીરમાં ખરાબ ઈલેક્ટ્રોન એટલે મુક્ત રેડિકલ્સની સફાઈ કરે છે. મુક્ત રેડિકલ્સને કારણે ત્વચાને નુકશાન થવા લાગે છે. અને સેલ્સમાં વિક્રૃતિ આવવા લાગે છે. જેનાથી ઘણા પ્રકારની બિમારીઓ થાય […]