કાચી કેરી હોય કે પાકી કેરી બન્ને છે સ્વાસ્થ્ય માટે અનેક રીતે પોષણદાયી, જાણો બન્નેના ફાયદા
ઉનાળામાં કેરીની સીઝન આવે છે. કેરી દરેક લોકોને ખૂબ જ પસંદ હોય છે. તે સ્વાદની સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. પરંતુ કાચી કે પાકી? કેવી કેરી ખાવાથી સ્વાસ્થ્યને વધારે ફાયદો થાય છે? જાણો. કાચી કેરીના ફાયદા વિટામિન સી કાચી કેરીમાં વિટામિન સીનો એક સારો સોર્સ છે. જે ઈમ્યુનિટીને વધારે છે. સાથે જ હેલ્ધી […]