વિવેક અગ્નિહોત્રી અને સિનેમાનો સૉફ્ટ પાવર
(સ્પર્શ હાર્દિક) બહુ દૂરના નહીં એવા અતીતની ઘટનાઓને એના પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવનાર ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મના સર્જક વિવેક અગ્નિહોત્રી આ પહેલાં ‘બુદ્ધા ઇન ટ્રાફિક જામ’ અને ‘ધી તાશ્કંદ ફાઇલ્સ’ જેવી સામાજિક-રાજકીય નિસ્બત ધરાવતી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એમની નવી ફિલ્મ ‘વેક્સિન વોર’ સિનેમાગૃહોમાં આવી ગઈ છે. એની મૂળ કથા કેન્દ્રિત છે ભારતીય સંશોધકો, જેમાં […]