1. Home
  2. Tag "Vivek Ramaswamy"

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ટેસ્લાના વડા એલોન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલોન મસ્ક અને રામાસ્વામી મારા વહીવટ […]

વિવેક રામાસ્વામીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનો દાવો છોડી દિધો

નવી દિલ્હીઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી પોતાનો દાવો છોડી દીધો છે. રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રંમ્પને સમર્થન આપવાની વાત કરી છે. વિવેક રામાસ્વામીએ સોમવારે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની વાત કરી છે. આ દરમિયાન રામાસ્વામીએ કહ્યું કે મારા માટે કોઈ રસ્તો બચ્યો નથી. 15 જાન્યુઆરીએ રિપબ્લિકમ પાર્ટીની ઉમેદવારી માટે પ્રથમ કોક્સનું આયોજવામાં કરવામાં […]

માતા-પિતાએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભગવાનમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યુંઃ વિવેક રામાસ્વામી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદારી કરનારા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે, માતા-પિતા હંમેશા કહેતા હતા કે તમે જેની સાથે લગ્ન કરશો, તેનું તમારા જીવનમાં મહત્વનું સ્થાન હશે. માતા-પિતાએ આપેલી આ શીખામણ અમે અમારા બાળકોને પણ આપીએ છીએ. આ ઉપરાંત માતા-પિતાએ હંમેશા અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખતા શિખવાડ્યું […]

એલન મસ્કે યુએસ પ્રમુખપદની રેસમાં સામેલ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીના વખાણ કર્યા

દિલ્હી :  વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે ભારતીય મૂળના અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીની પ્રશંસા કરી હતી. વિવેક રામાસ્વામીના વખાણ કરતા તેમણે તેમની ઉમેદવારીને આશાસ્પદ ગણાવી છે. અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા X (X)ના માલિક એલન મસ્કે  પ્રતિક્રિયા આપી છે. જેમાં 37 વર્ષીય રામાસ્વામીને અમેરિકામાં સૌથી યુવા રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વર્ણવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code