1. Home
  2. Tag "Vodafone Idea"

વોડાફોન આઇડિયામાં 36% હિસ્સો હસ્તગત કરશે ભારત સરકાર, આ બાદ કંપનીમાં સરકારની સૌથી વધુ ભાગીદારી હશે

વોડાફોન હવે સરકારીકરણ તરફ સરકાર કંપનીમાં 36 ટકા હિસ્સો હસ્તગત કરશે આ નિર્ણય બાદ વોડાફોન આઇડિયામાં સૌથી મોટી ભાગીદારી ભારત સરકારની હશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જીયો આવ્યા બાદ વોડાફોન આઇડિયા લિમિટેડ કડી સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. આ વચ્ચે હવે વોડાફોન આઇડિયા લિમિટેડનું સરકારીકરણ થવા જઇ રહ્યું છે. વોડફોન આઇડિયા લિમિટેડે જણાવ્યું કે, […]

વોડાફોન આઇડિયાનું અસ્તિત્વ બચશે?, જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

દેવાના બોજ હેઠળ દબાયેલી વોડાફોન આઇડિયા કેવી રીતે બચાવી શકે અસ્તિત્વ તેના માટે કેટલાક નિષ્ણાંતોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો પ્રીપેડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ટેરિફમાં તાત્કાલિક વધારો કરવો જોઇએ નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા પર હવે બંધ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કંપની પર 1.90 લાખ કરોડ […]

તો શું વોડાફોન-આઇડિયા થઇ જશે બંધ? જો આવું થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર

સતત દેવાના બોજ હેઠળ વોડાફોન-આઇડિયા જો કંપની બંધ થાય તો 28 કરોડ ગ્રાહકોને થશે અસર આ ઉપરાંત દેશની 8 મોટી બેંકોને પણ થશે અસર નવી દિલ્હી: ભારતનું ટેલિકોમ ક્ષેત્ર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેનું કારણ છે વોડાફોન-આઇડિયા. હકીકતમાં, કંપની સતત ખોટી કરી રહી છે અને નવા રોકાણો પણ બંધ થવાને કારણે હવે […]

વોડાફોન-આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું

વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે કુમાર મંગલમ બિરલાના રાજીનામા બાદ હવે હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા નવી દિલ્હી: વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાએ રાજીનામું આપી દીધુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code