રશિયામાં દારૂના સેવનમાં 40 ટકાનો ઘટાડો
રશિયામાં દારૂ નિયંત્રણ નીતિ સફળ પુતિનનું ખેલપ્રેમી હોવું પણ એક કારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, રશિયામાં 2004થી 2019 વચ્ચે દારૂના સેવનમાં 43 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી રશિયા દુનિયામાં સૌથી વધુ દારૂ પીનારા લોકોના દેશોમાં સામેલ હતું. 1990માં થનારા આકસ્મિક મોતોમાં દારૂ પણ એક મોટું કારણ ગણાતું હતું. જો કે […]