1. Home
  2. Tag "Voluntary Lockdown"

કોરોનાના કેસ વધતા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે.તેવામાં કોરોનાની ચેઈનને તોડવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. તેવામાં હવે સુરેન્દ્રનગર ખાતે પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ રહી છે. લોકોમાં પણ કોરોનાનો […]

જામનગરના કાલાવડમાં દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન જામનગરના કાલાવડમાં દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન નાખવામાં આવ્યું છે. જો કોસ લોકોને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળે રહે તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો […]

ટૂર અને ટ્રાવેલ્સ ઓપરેટરો અને મસ્કતી મહાજનની સ્વૈચ્છિક લાકડાઉન રાખવાની અપિલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 10 હજારને વટાવી રહ્યા હોય વેપારીઓ હવે સ્વયંભૂ લોકડાઉન રાખી રહ્યા છે. પાટણના વેપારીઓએ એક સપ્કાહનું લોકડાઉન જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના પણ અનેક નગરોએ સ્વૈચ્છિક લોક લોકડાઉની જોહેરાત કરી છે. ત્યારે રાજ્યના અન્ય ઉદ્યોગો અને વેપારીઓ હવે કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક છ દિવસનું લોકડાઉન કરવા જઇ રહ્યા છે, જેને પગલે […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

2200થી વધારે દુકાનો અને એકમો બંધ કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગામમાં સ્વયૂંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી […]

કોરોના મહામારીઃ જામનગર અને દાહોદના બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉન અને સ્વંયભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે. જામનગરના મોટી બાણુગાર ગામમાં એક સપ્તાહમાં 25 પોઝિટિવ કેસ સામે આવતા ગ્રામજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આવી જ રીતે દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code