સીન નદીમાં તર્યા પછી કેનેડિયન સ્વીમરે 10 વખત ઉલટી કરી, જાણો શું હતું કારણ
પેરિસ ઓલિમ્પિક 2024માં ટ્રાયથ્લોનમાં ભાગ લેનાર કેનેડિયન ખેલાડી ટાયલર મિસ્લાચુકે સીન નદીમાં સ્વિમિંગ કર્યા પછી સતત દસ વખત ઉલટી કરી હતી.. જે બાદ સોશિયલ મીડિયા પર સીન નદીની ગુણવત્તા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. કેનેડિયન ટ્રાયથ્લેટ ટાયલર મિસ્લાચુક પુરુષોની ટ્રાયથ્લોનની અંતિમ ઈવેન્ટમાં 9મા ક્રમે આવ્યો હતો, પરંતુ તેની દસ વખતની ઉલ્ટીએ તેને વિશ્વભરમાં જાણીતો કરી […]