1. Home
  2. Tag "Voter"

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ પર પહોંચશે ખર્ચનો આંકડો, એક મત પાછળનો ખર્ચ અંદાજે 700 રૂપિયા

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની આશા છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા મોટા ભાગના નાણાં ગ્રામીણ વિસ્તારોમાં જવાના છે. એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ખર્ચના લગભગ 35 ટકા માત્ર પ્રચાર અને પ્રસાર પર ખર્ચવામાં આવ્યા હતા. એક વોટ પાછળ લગભગ 700 રૂપિયાનો […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે, ચૂંટણીપંચે શરૂ કરી તૈયારી

દિલ્હીઃ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો માટે ચૂંટણી ઓળખકાર્ડ જરૂરી છે. દરમિયાન ચૂંટણુપંચ દ્વારા કાર્ડની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચ આગામી સમયમાં ડિજિટલ ચૂંટણીકાર્ડ લોન્ચ કરે તેવી શકયતા છે. જેથી મતદારો ડિજિટલ ફોર્મેલમાં ચૂંટણીકાર્ડને પોતાની સાથે સરળતાથી રાખી શકશે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code