ગુજરાતમાં કાલથી દર રવિવારે મતદાર સુધારણા કાર્યક્રમ, નિયત શાળાઓ ખૂલ્લી રાખવા આદેશ
ગાંધીનગરઃ રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો આવતી કાલ રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં જે શાળાઓમાં મુખ્ય બુથ નક્કી કરાયા છે તેવી શાળાઓ ચાર દિવસ માટે ખુલ્લી રાખવા આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 14, 21, 27 અને 28 તારીખના રોજ આ કાર્યક્રમ યોજાનાર હોઈ જે સ્કૂલોમાં બૂથ ફાળવાયેલા છે ત્યાં મતદાર યાદી સુધારણાના […]