નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીને છે સમર્પિત,અહીં વાંચો વ્રત કથા અને પૂજા વિધિ
ચૈત્રી નવરાત્રિ આજથી શરૂ થઈ રહી છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે. માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા રહે છે. તો ચાલો તમને જણાવીએ મા શૈલપુત્રીની પૂજા વિધિ પૂજા વિધિ નવરાત્રિના પ્રથમ દિવસે […]