વ્યારામાં રાત્રે તસ્કરો SBIનું ATM તોડીને 40 લાખ ઉઠાવી ગયા
તસ્કરોએ SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો, ગેસકટરથી ATM મશીનને કાપ્યુ, પોલીસે રોડ પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી સુરતઃ તાપી જિલ્લાના વ્યારામાં ગત મધરાત બાદ તસ્કરોએ એસબીઆઈ બેન્કના એટીએમ તોડીને રૂપિયા 40 લાખની રોકડની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા. બુકાનીધારી તસ્કરોએ એટીએમમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ સીસીટીવીના કેમેરા પર સ્પ્રે મારીને […]