સોરઠ પંથકમાં વા-વંટોળ સાથે માવઠું પડતા આંબાઓ પરથી (ખાખટી) નાની કેરીઓ ખરી પડી
જૂનાગઢઃ સોરઠ પંથકમાં ઉનાળના પ્રારંભે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને બરફના કરાં સાથે કમોસમી વરસાદ પડતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી ખરી જવાથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. આંબાઓ પરથી નાની નાની કેરીઓ ખરી પડી છે. એટલે કેસર કેરીના ઉત્પાદન પર અસર પડી છે. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબાવાડિયુંને […]