ગુજરાતમાં સાઈબર ક્રાઈમના કેસમાં વધારો, સૌથી વધારે સુરત અને અમદાવાદમાં નોંધાયાં ગુના
અમદાવાદઃ આધુનિક જમાનામાં મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ સાઈબર ક્રાઈમના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં એક વર્ષમાં 2015ના આઈટી એક્ટ અને અન્ય આઈપીસીની કલમ હેઠળ 300 જેટલા ગુના નોંધાયાં છે. જેમાં સૌથી વધારે સાઈબર ફ્રોડનો ભોગ સુરત અને અમદાવાદના લોકો બન્યાં છે. ગુજરાત સાઈબરક્રાઈમના ગુનામાં દેશમાં 12માં ક્રમે છે. પ્રાપ્ત માહિતી […]