1. Home
  2. Tag "waiting"

હવે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામ

કેન્દ્રીય રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ગેરંટી છે કે રેલ યાત્રા કરવા દરમિયાન કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે. વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીએ રેલવેમાં અભૂતપૂર્વ પરિવર્તન કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ ભાર આપી કહ્યું- આગામી પાંચ વર્ષમાં પીએમ […]

RTO કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોના પાપે લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ કે RC બુક સમયસર મળતી નથી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત તમામ આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક માટેનું વેઈટિંગ ચાલી રહ્યું છે. અને આ સમસ્યાઓ તો મહિનાઓથી છે. છતાં ગાંધીનગરમાં બેઠેલા સત્તાધિશોના પેટનું પાણી પણ હલતું નથી. સરકારની માનીતી કંપનીઓને ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ કોન્ટ્રાક્ટરો અવનવા બહાના કાઢીને સ્માર્ટ કે બારકોડ કાર્ડનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવતા […]

વરસાદે ગેરેજવાળાઓને ઘીકતી કમાણી કરાવી, અમદાવાદમાં કાર રિપેરિંગ માટે 15 દિવસનું વેઈટિંગ

અમદાવાદઃ શહેરમાં ગત રવિવારે પડેલા ઘોઘમાર વરસાદને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-રસ્તાઓ અને પાર્કિંગના સ્થળે પાણી ભરાઈ જતાં અનેક વાહનોને ભારે નુકશાન થયુ હતું. લોકો માટે આફતરૂપ બનેલો વરસાદ શહેરના ગેરેજવાળા માટે ફાયદરૂપ બન્યો છે. વરસાદને કારણે ગાડીઓ અને ટૂ-વ્હીલરોને મોટું નુકસાન થયું છે. ત્યારે શહેરમાં ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ […]

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના બિલ્ડિંગ સહિત 7 પોલીસ ભવનો ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યા છે

રાજકોટઃ ગુજરાત પોલીસેને પણ હવે સમયની સાથે આધુનિક કરવામાં આવી રહી છે. નાવ વાહનો બોડી કેમેરા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસ સ્ટેશનોના જર્જરિત બની ગયેલા મકાનોને નવા બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલ સાત જેટલા પોલીસ ભવનો તૈયાર થઈ ગયા છે. પણ ઉદ્ધાટનના વાંકે વપરાશ વિનાના પડ્યા છે. આથી સાતેય પોલીસ ભવનોના […]

સુરતમાં કોરોનાનો કહેરઃ મૃતકોની અંતિમવિધી માટે પણ 8થી 10 કલાકનું વેટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. સરકાર દ્વારા પણ કોરોના પીડિત દર્દીઓની યોગ્ય સારવાર માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. કોરોનાની સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહી છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code