શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી […]