1. Home
  2. Tag "Wakf board’"

હિન્દુ એકતા પદયાત્રા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વકફ બોર્ડ પર પણ આપ્યું મોટું નિવેદન

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ તેમની વાર્તા નથી, પરંતુ તેમની કૂચ છે જે તેઓ આજથી (21 નવેમ્બર 2024) શરૂ કરી રહ્યા છે. હિંદુ એકતા નામની આ પદયાત્રા બાગેશ્વર ધામથી શરૂ થશે અને ઓરછા ખાતે સમાપન થશે. આ પદયાત્રામાં ભાગ લેવા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અનુસરતા હજારો ભક્તો અને […]

વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો

નવી દિલ્હીઃ વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ફરી ભારે હોબાળો થયો હતો. હંગામા દરમિયાન કલ્યાણ બેનર્જી એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે ટેબલ પર કાચની પાણીની બોટલ ફેંકી હતી. જેમાં જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનો ચમત્કારીક બચાવ થયો હતો. જો કે, કલ્યાણ બેનર્જીને પોતાના હાથમાં ઈજા થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન […]

દિલ્હીઃ વકફબોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ‘AAP’ના ધારાસભ્યની EDએ કરી અટકાયત

અમાનતુલ્લાહ સામેની ઈડીની કાર્યવાહીનો ‘આપ’એ કર્યો વિરોધ ઈડીએ લંબાણુપૂર્વકની પૂછપરછ કરી નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર ઉપર ઈડીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે દરોડા પાડ્યાં હતા. ઈડી દ્વારા સોમવારે સવારે અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ઈડીએ લંબાણપૂર્વક તપાસ બાદ ઈડીએ આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની અટકાયત […]

બેટ દ્વારકાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો: હાઈકોર્ટે દાવો નકાર્યો

બેટ દ્વારકાની જમીન પર કર્યો દાવો વક્ફ બોર્ડે કર્યો દાવો હાઈકોર્ટમાં તેમના દાવાને નકારવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા: દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બેટ દ્વારકામાં જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે વકફ બોર્ડનો દાવો નકાર્યો હતો. હાઈકોર્ટે બોર્ડના દાવાની ટીકા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code