1. Home
  2. Tag "Walkout"

રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી

નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ […]

પાકિસ્તાનઃ સંસદમાં પીએમની પંસદગીની પ્રક્રિયા પહેલા ઈમરાન ખાનનું વોકઆઉટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સંસદમાં નવા પીએમની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ તે પહેલા જ ઈમરાન ખાન અને તેમના સાથી સભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. આમ ઈમરાન ખાન નવા પીએમની પસંદગીની પ્રક્રિયાથી દૂર રહ્યાં હતા. પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા […]

લોકસભામાં ઈંધણ અને એલપીજીના ભાવ વધારાને લઈને વિપક્ષનો હંગામો, વોકઆઉટ કર્યું

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પાંચમો દિવસે પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને કેરોસીનના ભાવ વધારાને લઈને વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ ઈંધણના ભાવને લઈને વિપક્ષના તમામ નેતાઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સોમવારે પણ લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 સીટના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code