1. Home
  2. Tag "Wankaner"

વાંકાનેરમાં મિત્રોએ જ યુવાનની હત્યા કરી, બેની ધરપકડ

લાશને ચેક ડેમમાં નાખ્યા બાદ વસ્ત્રો બાળી નાખ્યા હતાં માથાના પાછળના ભાગે કડાથી 4-5 વાર ઘા ઝીંક્યા હતાં અમદાવાદઃ ગત દિવસોમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે ચેક ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેર પોલીસે આ લાશનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે આ મામલે પોલીસે બે યુવકોની ઘરપકડ […]

વાંકાનેર બાયપાસ પરનો મચ્છુ નદી પરનો પુલ જોખમી બનતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો

મોરબીઃ ગુજરાતમાં બ્રિજ પર ગાબડાં પડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વાંકાનેરનો બાયપાસ રોડ પર મચ્છુ નદી પરનો પુલ મધ્યભાગમાંથી બેસી જતા જોખમી બન્યો છે. આથી તાકીદની અસરથી માટી ઠાલવી વાહનોની અવરજવર માટે બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગે તપાસ શરૂ કરી છે. અને વડી કચેરીને રીપોર્ટ કરતા ગાંધીનગરથી […]

વાંકાનેરઃ વીજ મીટરમાં ચેડા કરનાર બે એકમને રૂ. 87 લાખનો દંડ ફટકારાયો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વીજ ચોરીના બનાવો શોધી કાઢવા માટે વીજ કંપની દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વાંકાનેરમાં એક એકમોમાં વીજ મીટરમાં ચેંડા થયાનું સામે આવ્યું હતું. જેથી વીજ કંપની દ્વારા બંને એકમોને કુલ રૂ. 87 લાખનો દંડ ફટકાર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરી ટકાવવા માટે પીજીવીસીએલ સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ […]

મોરબીના વાંકાનેર નજીક મોટરકાર કુવામાં ખાબકતા ચારના મોત

અમદાવાદઃ મોરબીના વાંતનેર નજીર પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં એક કુબામાં ખાબકી હતી. આ દૂર્ગટનામાં બે મહિલાઓ અને બે બોળકો મળીને ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત તયાં હતા. દૂરઘટનાનો ભોગ બનેલો પરિવાર અમદાવાદનો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળીની ઉંજવણી કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code