ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી POK માં ઠાર મરાયો- મસ્જિદમાં ગોળી મારીને હત્યા
દિલ્હીઃ-લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમ, ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક કે જેની વિતેલા દિવસના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ની એક મસ્જિદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યા અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની ઓળખ હજુ સુધી થઈ નથી. સરહદ પારથી કાર્યરત આતંકવાદી જૂથના ચોથા કમાન્ડરની આ […]