1. Home
  2. Tag "WAR"

ભવિષ્યમાં જવાનોને બદલે યુદ્ધમાં જોવા મળી શકે છે કિલર રોબોટ્સ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને દેશ દ્વારા આધુનિક હથિયારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખને તાકીદ કરી હતી કે હાલનો યુગ યુદ્ધનો નથી. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. પરંતુ હવે આગામી દિવસોમાં […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની વચ્ચે ભારતને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યા છે.રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યું કે નાઝી ધમકીઓ સામે સતત લડી રહેલું રશિયા યુક્રેનમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ ચલાવી રહ્યું છે.પુતિને તેમના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મૃત્યુ થયાઃ યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ […]

યુદ્ધમાં 21 હજાર રશિયન સૈનિકો મરાયાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યની કાર્યવાહી શરૂ થયાને લગભગ બે મહિના વીતી ગયા છે. આ દરમિયાન તબાહી સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જોકે, રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. […]

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં નરસંહારના દ્રશ્યો સામે આવ્યા, બુચામાં 400થી વધારે મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે સતત 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભીષણ યુદ્ધની બર્બરતા હવે એક પછી એક દુનિયા સામે આવી રહી છે. યુક્રેનની રાજધાની કિવને અડીને આવેલા બુચા વિસ્તારને ફરીથી કબજે કરવામાં આવ્યો છે અને અહીંથી 410 મૃતદેહો મળી આવ્યા છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન સેનાના ચેચન લડવૈયાઓએ બુચામાં “નરસંહાર” કર્યો હતો. […]

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કારના ડ્રાઈવરે બહાદુરી પૂર્વક ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીને 700 કિમી દૂર બોર્ડર સુધી પહોંચાડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે લાખો નાગરિકો યુક્રેન છોડી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ એવી પણ છે જેની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, ભારતીય દૂતાવાસના ડ્રાઇવરે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને કિવથી બચાવ્યો હતો. જોકે, ભારતીય દૂતાવાસે આ ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે આ ડ્રાઈવરે ઈંધણની અછત, […]

રશિયાએ યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેન સામે રાખી ચાર શરત

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે આજે પણ બંને દેશના જવાનો વચ્ચે જંગ ખેલાયું હતું. દરમિયાન બંને દેશના આગેવાનો દ્વારા યુદ્ધને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી યુદ્ધને રોકવા માટે કોઈ સહમતિ બની શકી નથી. રશિયા યુક્રેનના શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. ખાર્કિવ, કિવ સુમી જેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code