ગરમીમાં કપડામાંથી પરસેવાની અજીબ દુર્ગંઘને દૂર કરવી છે ,તો જાણીલો આ ઉપાયો
ઉનાળાની ગરમીના કારણે પસીનો ખૂબ થતો હોય છે આવી સ્થિતિમાં જો તમે બહારથી ઘરે આવી રહ્યા છો તો પહેલા સાવર લઈને કપડા ચેઈન્જ કરીલો ,ભલે તમે થોડી વખત કપડા પહેર્યા હોય તો પણ તેને વોશ કરવામાં નાખીદો જેથી પસીનો ઘોવાઈ જાય અને કપડા ફ્રેશ રહે આ રીતે જ જો તમે થોડી વખત પહેરા કપડા […]