1. Home
  2. Tag "warm water"

હુંફાળા પાણીમાં એક ચમચી ઘી ભેળવીને ખાલી પેટ પીવાથી થશે અદ્ભુત ફાયદા

પ્રાચીન સમયથી જાણીતું છે કે ઘી ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ આજકાલ લોકો ડાયટિંગને કારણે ઘી ખાતા નથી. પરંતુ ઘી ખાવાથી હેલ્ધી ફેટ મળે છે. તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે તમારા આહાર પર આધારિત છે. આજે અમે તમને જણાવીશું કે તમારા દિવસની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કેવી રીતે કરવી. ઘણા લોકો સવારની શરૂઆત ગ્રીન ટી પીને કરે છે. […]

સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવાની સલાહ કેમ આપવામાં આવે છે? જાણો આ પાછળનું લોજિક

હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. તેનાથી કબજિયાત અને અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. તેથી ખાલી હૂંફાળું પાણી પીવું જોઈએ. હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે. આનાથી કિડની અને લીવર પણ સ્વસ્થ રહે છે. તેથી, ખાલી પેટે ગરમ પાણી પીવું ફાયદાકારક છે. હૂંફાળું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. […]

ગરમ પાણી સ્વાસ્થય માટે ફાયદા કારક પરંતુ જો જરુરથી વધારે પીવામાં આવે તો થાય છે આટલા નુકશાન ,જાણીલો

  સામાન્ય રીતે આપણે એમ સાંભળ્યું છે કે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું જોઈએ જેનાથી પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે પણ શું તમે જાણો છો કે વધારે પડતું ગરમ પાણી પીવાથી શરીરને નુકશાન પણ થઈ શકે છે. જો વધારે પડતું ગરમ પાણી પીવામાં આવે લોહીની માત્રા માટે ખૂબ જોખમી છે જો કોઈ વ્યક્તિ […]

શરીરને સરળને સ્લીમ રાખો, રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવો

શરીરને સ્લીમ અને ફીટ રાખો રાતે સૂતા પહેલા એક ગ્લાસ પાણી ગરમ પાણી પીવાથી થાય છે ફાયદો જે લોકોને લાગે છે કે તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે, જે લોકો પોતાના શરીરમાં દૂરથી દેખાતી ચરબીને ઓછી કરવા માગે છે અથવા જે લોકોના શરીરનો દેખાવ વધારે ચરબી દેખાવાને કારણે ખરાબ લાગી રહ્યો છે તે લોકો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code