1. Home
  2. Tag "warning"

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટનની પસંદગીને લઈને પીસીબીની પસંદગી સમિતિને ચેતવણી

બાબર આઝમે તાજેતરમાં જ પાકિસ્તાનની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. બાબર પાકિસ્તાન ટીમનો સફેદ બોલનો કેપ્ટન હતો. ટીમના સતત ખરાબ પ્રદર્શનને જોઈને બાબરે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે બાબર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સફેદ બોલની કેપ્ટનશીપ કોને સોંપશે? દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ પસંદગી સમિતિને […]

ભારતમાં ઓટીફી ફ્રોડ અંગે સરકારે લોકોને આપી ચેતવણી..

જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ સાયબર એટેક અને સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. દરમિયાન સરકારે OTP ફ્રોડ અંગે ચેતવણી જારી કરી છે. દેશમાં ડિજિટલ બેંકિંગ અને UPIના આગમન પછી, સાયબર ગુનેગારો OTP છેતરપિંડી દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. સરકારી એજન્સીને ચેતવણી આપી કેન્દ્ર સરકારની સાયબર એજન્સી CERT-In એ […]

સુપ્રીમ કોર્ટની વોર્નિંગ પછી પણ ડોક્ટરોએ મોરચો ખોલ્યો, મમતા સરકારને આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તબીબોને ફરજ પર પાછા ફરવા સૂચના આપી હતી. હવે પશ્ચિમ બંગાળના ડૉક્ટરો કોલકાતામાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફ કૂચ કરવા જઈ રહ્યા છે. આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં ડૉક્ટરોએ પ્રદર્શનની જાહેરાત કરી છે. માહિતી મુજબ, ડોક્ટરો તેમની માંગણીઓને લઈને પશ્ચિમ બંગાળ સરકારના સ્વાસ્થ્ય […]

કેરળ સરકારને આપત્તિ અંગે અગાઉથી ચેતવણી અપાઈ હતી પરંતુ સરકારે તેને અવગણીઃ અમિત શાહનો દાવો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે વાત કરી હતી. કેરળની ડાબેરી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કેરળ સરકારને આવી આફતની સંભાવના અંગે પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સામાન્ય રીતે ઘણા રાજ્યો આવી ચેતવણીઓ પર ધ્યાન આપે છે, પરંતુ કેરળ સરકારે […]

ઉત્તર ભારત અને બિહાર-પશ્ચિમ બંગાળ સહિત 26 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં વરસાદને કારણે લોકોને ગરમીથી ઘણી હદ સુધી રાહત મળી છે. આજે ગુરુવારે પણ વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આજે 26 રાજ્યોમાં વરસાદની આગાહી જારી કરી છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે આકાશમાં ઘેરા વાદળોને કારણે થોડો સમય અંધારપટ છવાઈ ગયો હતો. 26 રાજ્યોમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે […]

સેક્સ સ્કેન્ડલ કેસમાં ફસાયેલા પ્રજવલ રેવન્ના શુક્રવારે રાત્રે ભારત પરત ફરી શકે છેઃ સુત્ર

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની 30મેની મ્યુનિકથી બેંગ્લોરની રિટર્ન ફ્લાઇટ બુક થઇ ગઇ હોવાની માહિતી સુત્રો પાસેથી સામે આવી છે. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર JDS સુપ્રીમો એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર પ્રજવલ રેવન્ના 31 મેની સવારે બેંગાલુરુ પહોંચે તેવી શક્યતા છે એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ કરવાની તૈયારી SIT સૂત્રોએ જણાવ્યું કે તે અહીં કેમ્પેગૌડા એરપોર્ટ […]

ભારતમાં સરહદ પારના આતંકવાદ મુદ્દે સહનશીલતા ખુબ ઓછીઃ ડો. જયશંકરની પાકિસ્તાનને ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પડોશી દેશને તેના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઈપણ પ્રકારની સીમા પાર આતંકવાદી પ્રવૃત્તિ માટે બહુ ઓછી સહનશીલતા ધરાવે છે. જો આવું કંઈ થશે તો […]

કાર ખરાબ થાય તે પહેલા આપે છે સંકેત, તેની લાઇટ્સ પરથી સમજશો તો અધવચ્ચે અટવાશો નહીં

જેમ જેમ ટેકનોલોજી સસ્તી થઈ રહી છે તેમ તેમ કારોમાં સુરક્ષાને લઇ કેટલાક ફીચર એડ થઈ રહ્યા છે. લો બજેટ કારોમાં પણ કેટલીક વોર્નિંગ લાઈટ આપવામાં આવે છે. આ લાઈટો તમારી મુસાફરી સુગમ બની રહે તે માટે આપવામાં આવી હોય છે. જેથી ડ્રાઈવિંગ દરમિયાન ક્યારેય નીચે જણાવેલ લાઈટોને અવોઈડ ન કરો, નહીં તો તમારી કાર […]

સ્કેમ વાળી લિંક પર કરવા પર મળશે વોર્નિંગ, આવી રહ્યું છે નવુ અપડેટ

ગૂગલ તેની મેસેજિંગ એપ Google Messageને લઈને ઘણુ કામ કરી રહ્યું છે. આજકાલ સ્પામ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. સ્પામ કોલ્સથી લઈને સ્પામ મેસેજ સુધી લોકો હદથી વધારે પરેશાન થઈ ગયા છે. પણ તેનું કોઈ સમાધાન નજર આવી રહ્યું નથી. ગૂગલ તેના સ્તર પર સ્પામને રોકવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. નવુ અપડેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code