1. Home
  2. Tag "warning"

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી આ ગંભીર બીમારી થતી હોવાનો FDAના દાવો

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનને લઇને FDAની ચેતવણી જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી ગુલિયન બેરી સિન્ડ્રોમ થઇ શકે છે FDAની આ ચેતવણી બાદ વેક્સિનને ઝટકો લાગ્યો છે નવી દિલ્હી: FDAના આધારે Guillain–Barré syndrome ત્યારે થાયછે જ્યારે ઈમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છે. તેનાથી માંસપેશીમાં નબળાઈ આવે છે અને ક્યારેક લકવો પણ થાય છે. જૉનસન એન્ડ જૉન્સનની […]

ભારતઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને AIIMSના ડાયરેકર ગુલેરિયા આપી ચેતવણી

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થયો છે અને કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એઈમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ આગામી 6થી 8 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતાઓ વ્યક્ત કરીને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન […]

બેંકોની ગ્રાહકોને ચેતવણી – આ સૂચનાનું પાલન કરી કરે તો થશે કાર્યવાહી

બેંકે પોતાના ખાતધારકોને આપી ચેતવણી ખાતાધારકોને બિટકોઇન જેવી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન આ કરવાની અપાઇ ચેતવણી જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી રાહતનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાતાધારકો મનફાવે તેમ પોતાની મરજી મુજબ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જો કે, હવે બેંકોએ આ […]

વાવાઝોડાની ચેતવણીને અવગણીને મધદરિયે પહોંચી ગયેલા 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાની પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી હતી. આમ છતાં કેટલાક માછીમારોએ ચેતવણી હોવા છતાં તેને લક્ષમાં ન લઈને મધ દરિયે માછીમારી કરવા પહોંચી ગયા હતા. નવસારી કૃષ્ણપુરની મીના બોટના 8 માછીમારો પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર દરિયામાંથી હેમખેમ મળી આવતા તેમના પરિવારજનોએ હાશકારો […]

ચિંતાજનક સ્થિતિ: પૃથ્વી પર છેલ્લાં 36 લાખ વર્ષમાં પ્રથમ વાર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું

કોરોના મહામારીને કારણે વર્ષ 2020 શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનનું પ્રમાણ વધ્યું વર્ષ 2020માં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર 10 લાખ કણે 412.5 નોંધાયું હતું છેલ્લા 36 લાખ વર્ષમાં પ્રથમ વાર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું નવી દિલ્હી: વર્ષ 2020 કોરોના મહામારીને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર 10 લાખ કણે […]

આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન સ્ટિકી બોમ્બનો ખતરો, CRPFની ચેતવણી

આગામી કેટલાક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે આ વચ્ચે CRPFએ સ્ટિકી બોમ્બનો ખતરો હોવાની ચેતવણી આપી યાત્રીઓની સુરક્ષા માટે ક્વિક રિસપોન્સ ટીમનું ગઠન કરાયું નવી દિલ્હી: આ વખતે અમરાનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલવાની છે ત્યારે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. આ વચ્ચે CRPF દ્વારા અમરનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code