1. Home
  2. Tag "warships"

‘એક્સરસાઇઝ ટાઈગર ટ્રાયમ્ફ’: કાકીનાડામાં ભારત-યુએસ નેવીના યુદ્ધ જહાજોની કવાયત

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ અને યુએસ નૌકાદળના ઉભયજીવી યુદ્ધ જહાજોએ ચાલી રહેલી ભારત-યુએસ સંયુક્ત કવાયત ‘ટાઈગર ટ્રાયમ્ફ 2024’ના ભાગરૂપે આંધ્ર પ્રદેશના કાકીનાડા ક્ષેત્રમાં કામગીરી હાથ ધરી હતી. વધુમાં, કાકીનાડામાં ભારતીય નૌકાદળ અને યુએસ નેવીના જહાજો વચ્ચે ક્રોસ ડેક હેલિકોપ્ટર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બહુપક્ષીય સંકલિત કામગીરીનું સીમલેસ આચરણ એ સંયુક્ત આયોજન અને અમલીકરણનું […]

હુતી હુમલા વચ્ચે શ્રીલંકા લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે

નવી દિલ્હીઃ લાલ સાગરમાં સતત કોમર્શિયલ જહાજો પર હૂતિયો વિદ્રોહીયોના હુમલાનો સામનો કરવા માટે શ્રીલંકાએ એક નૌસેના યુદ્ધ જહાજ તૈનાત કરશે. દેશના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ જાણકારી આપતા કહ્યું હતું કે, લાલ સાગરમાં હૂતી હુમલામાં કોમર્શિયલ જહાજને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે જો જહાજોને દક્ષિણ આફ્રિકાના માર્ગે વાળવામાં આવે તો તે વધુ ખર્ચાળ સાબિત થશે. […]

ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત,35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ 

ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત કેરિયર બેટલ ગ્રુપ (CBG) સાથે કવાયત હાથ ધરી 35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ  દિલ્હી : ભારતીય નૌકાદળ રાષ્ટ્રીય દરિયાઈ હિતોની રક્ષા માટે સતત નિશ્ચય અને દૃઢતા સાથે વિકાસ પામી છે. લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખીને અને મિશનના વિસ્તરણની મર્યાદાઓને પહોંચી વળવા તે […]

ભારતીય નૌકાદળઃ બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો ‘ડિસ્ટ્રોયર અને ઉદયગીરી’ લોન્ચ કરાશે

મુંબઈઃ 17 મે 2022ના રોજ, રાષ્ટ્ર સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટનાનું સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળ, સુરતના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો, એક પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર અને ઉદયગીરી, પ્રોજેક્ટ 17A ફ્રિગેટ મઝગાંવ ડોક્સ લિમિટેડ, મુંબઈ ખાતે એકસાથે લોન્ચ કરવામાં આવશે.  શ્રી રાજનાથ સિંહ, માનનીય રક્ષા મંત્રી બંને કાર્યક્રમોના મુખ્ય અતિથિ હશે. પ્રોજેક્ટ 15B […]

ભારત સહિત ક્વાડ દેશોની નૌસેના વચ્ચે 26 થી 29 ઓગસ્ટ સુધી યુદ્ધાભ્સાયઃ INS વિરાટ પણ સામેલ

ક્વાડ દેશોની નૌસેનાનો 4 દિવસીય યુદ્ધાભ્યાસ આઈએનએસસવિરાટ પણ લેશે ભાગ ચીનને દેખાડાશે  નોસેનાનું શક્તિ પ્રદર્શન દિલ્હીઃ- ભારત સહિત ક્વાડ દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની ચાર દિવસની નૌકા યુદ્ધાભ્યાસ 26 થી 29 ઓગસ્ટ દરમિયાન ગુઆમ કિનારે યોજાનાર છે.ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની લશ્કરી ગતિવિધિઓને જોતા વૈશ્વિક ચિંતા વચ્ચે આ હાઇ વોલ્ટેજ યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે,ભારત સહીતના […]

અમેરિકા-ચીન આવ્યા સામેસામે, સાઉથ ચાઇના સમુદ્રમાં યુદ્વજહાજો ઉતાર્યા

પ્રથમવાર અમેરિકા અને ચીનના યુદ્વ જહાજો સાઉથ ચાઇના સીમાં આવ્યા સામસામે ચીને પોતાનું વિમાનવાહક જહાજ લિઆઓનિંગ પ્રથમવાર પાણીમાં ઉતાર્યું છે બીજી તરફ અમેરિકી નૌકા કાફલામાં USS થિઓડોર રૂઝવેલ્ટ નામનું કદાવર યુદ્વજહાજ પણ પાણીમાં ઉતર્યું છે નવી દિલ્હી: લગભગ આ પ્રથમવાર બન્યું છે કે જ્યારે અમેરિકા તેમજ ચીનના કદાવર યુદ્વ જહાજો સાઉથ ચાઇના સી વિસ્તારમાં એકઠા […]

ભારતમાં તણાવની વચ્ચે તુર્કી પાસેથી 4 યુદ્ધજહાજ ખરીદી રહ્યું છે પાકિસ્તાન, શરૂ થયું નિર્માણકાર્ય

તુર્કી પાસેથી ચાર યુદ્ધજહાજ લેશે પાકિસ્તાન તુર્કીમાં શરૂ થયું યુદ્ધજહાજ નિર્માણનું કામ કાશ્મીર મુદ્દે તુર્કીએ આપ્યો હતો પાકિસ્તાનનો સાથ જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારતની સાથે તણાવની વચ્ચે પાકિસ્તાની નૌસેનાને નવી નેવલ શિપ મળવાની છે. તુર્કી પાકિસ્તાન માટે ચાર મોટી નેવલશિપ તૈયાર કરી રહ્યું છે. તેનું નિર્માણકાર્ય શરૂ થઈ ચુક્યું છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસપ તૈય્યપે આ રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code