સુરતમાં અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બાંગ્લાદેશી શખસ પકડાયો
સુરત: શહેરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ મેળવીને વસવાટ કરતો બાગ્લાદેશી શખસને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ શખસ અલકાયદાના આતંકી એવા એનએઆઈના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસે બાંગ્લાદેશનું આઈકાર્ડ, કેટલાક દસ્તાવેજો અને બે માબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. શુરત શહેર ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે બામતીને […]