1. Home
  2. Tag "washed away"

ગાંધીનગરમાં સામાન્ય વરસાદથી પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયો, ઘ-2 સર્કલ નજીક પાણીની લાઈન તૂટી

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના  ઘ – 2 સર્કલ પાસે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના […]

તોક-તે વાવાઝોડા અને વરસાદને લીધે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયુ

અમદાવાદ:  તાઉ-તે વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે.   વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 15 લાખ ટન મીઠું વાવાઝોડા પહેલા ખસેડી શકાયું નહોતું, જેના કારણે મોટું નુકસાન થયું છે. બાકીના 15 લાખ ટન ઉત્પાદકીય નુકસાન થયું છે કારણકે અત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code