શું તમે પણ વેસ્ટ દવાઓને જ્યાં ત્યાં ફેંકી રહ્યા છો? તો ચેતી જજો
કેટલીક દવાઓ એવી પણ છે જેને તમે ટોઇલેટમાં ફ્લશ કરી શકો છો અને ડસ્ટબિનમાં ફેંકવાને બદલે તેનો નિકાલ કરી શકો છો. FDA અનુસાર, બેન્ઝાયડ્રોકોડોન, બ્યુપ્રેનોર્ફાઇન, હાઇડ્રોકોડોન, મેપેરીડિન, મેથાડોન, મોર્ફિન, ઓક્સીકોડોન, સોડિયમ ઓક્સીબેટ, ટેપેન્ટાડોલ ધરાવતી દવાઓ કોઈપણને નુકસાન પહોંચાડી શકે છે. તમે તેમને શૌચાલયમાં ફ્લશ કરી શકો છો. FDA માને છે કે આ દવાઓનો અયોગ્ય ઉપયોગ […]