અમદાવાદમાં કચરામાંથી વીજ ઉત્પન્ન કરવાના પ્લાન્ટનું અમિત શાહના હસ્તે કાલે લોકાર્પણ કરાશે
AMC કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ વીજ ઉત્પન્ન કરશે, શહેરના ગ્યાસપુરમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, પ્રતિદિન 360 મોગાવોટ વીજી ઉત્પન્ન થશે અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને કચરામાંથી વીજ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જેમાં 1000 ટન કચરામાંથી પ્રતિ કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]