રમવાથી જ નહીં પણ સ્પોર્ટ્સ જોવાથી પણ સ્વસ્થ રહી શકાય, બ્રેન એક્ટિવ રહેવાની સાથે ટેન્શન રહે છે દૂર
સ્પોર્ટ્સ જોવું એ મગજ માટે ટોનિકથી ઓછું નથી. સંશોધનમાં સામે આવ્યું છે કે સ્પોર્ટ્સ જોવાથી મેંટલ હેલ્થ સુધરે છે. જે લોકો સ્પોર્ટ્સ નથી જોતા તેના કરતા આવા લોકો વધુ ખુશ હોય છે. સૌથી સારી બાબત એ છે કે તે સોશિયલ બોન્ડને પણ સુધારે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ખુશ લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ હોય છે. […]