સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં નોંધાતા રોજ 700થી વધુ કેસ
સુરતઃ શહેરમાં વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલટી, કમળા, ટાયફોડ, તાવ, ગેસ્ટ્રો, ડેન્ગ્યુ, સહિતના કેસમાં વધારો થયો છે. છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસમાં વધારો થયો છે. પહેલા 500 કેસ આવતા હતા. જ્યાં હવે રોજના 700થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર […]