સિંચાઈ વિભાગે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને ફટકાર્યું રૂપિયા 4568 કરોડનું પાણીનું બાકી બિલ
VMC દ્વારા મહી સાગરમાંથી ખરીદાતુ પાણી, વર્ષોથી વ્યાજ અને પેનલ્ટી સહિત બિલની મસમોટી રકમ બાકી, હવે મ્યુનિના પદાધિકારીઓ CMને રજુઆત કરવા માટે જશે વડોદરાઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનને સિંચાઈ વિભાગે મહીસાગર નદીમાંથી લેવામાં આવતાં પાણીનું 4568 કરોડનું તોતિંગ બિલ ફટકારતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. સિંચાઈ વિભાગ અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન પાણીના તોતિંગ બિલને લઇ સામસામે આવી […]