વડોદરામાં પૂરની આફત બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
ડેન્ગ્યુના 68 કેસ, ચિકનગુનિયાના 5 કેસ, મલેરિયાના 22 કેસ નોંધાયા, ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાગતી લાંબી લાઈનો, મચ્છરોના નાશ માટે આરોગ્ય વિભાગની ઝૂંબેશ વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પૂરની આફત બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાઓ માથું ઉંચક્યુ છે. અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરા સહિતના કેસમાં વધારો થયો છે. છેલ્લાં 14 દિવસોમાં ડેન્ગ્યુના 68 […]