અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં ભર શિયાળે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરાના વધુ કેસ નોંધાયા છે. ગત વર્ષના ઝાડા ઊલટીના કેસો સામે આ વખતે વધુ કેસો નોંધાયા છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં 14 દિવસમાં ઝાડા ઊલટીના 139 કેસ, જ્યારે […]