જગમાં ભરેલા પાણીને ઠંડુ રાખવા માટે લિક્વિડ નાઈટ્રોજનના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે ખતરો
અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં મોટાભાગના લોકો ઠંડુ પાણી પીતા હોય છે. જેમાં લગ્ન સમારોહ, કે કોઈ કાર્યક્રમમાં ઠંડા પાણી ભરેલા જગ લાવવામાં આવતા હોય છે. એટલું જ નહીં ઘણીબધી ઓફિસો દ્વારા પણ ઠંડા પાણીના જગ મંગાવવામાં આવતા હોય છે. આકરી ગરમીને કારણે ઠંડા પાણીના જગ અને બોટલોની ડિમાન્ડમાં પણ વધારો થાય છે. ઓફિસો, દુકાનો અને જાહેર […]