ક્લાઈમેટ ચેન્જના કારણે જળ ચક્ર પ્રભાવિત, 2030 સુધીમાં 70 કરોડ લોકોને પાણી માટે ઘર છોડવાની ફરજ પડશે
જળવાયુ પરિવર્તનના કારણે વિશ્વનું જળ ચક્ર પણ પ્રભાવિત થઈ રહ્યું છે. સંશોધકોનું કહેવું છે કે, સમગ્ર વિશ્વમાં જળ સંકટ કેટલું ગંભીર બની ગયું છે તેનો અંદાજ યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પરથી પણ લગાવી શકાય છે. આ મુજબ, વિશ્વમાં ચાર કરોડથી વધુ લોકો એવા છે જેમને વર્ષમાં ઓછામાં ઓછો એક મહિનો પાણીની અછતનો […]