વુમન ફોર વોટર, વોટર ફોર વિમેન ફોર વિમેન કેમ્પેઇન: ભારતમાં 3,000થી વધારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ કાર્યરત
નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (એમઓએચયુએ) મંત્રાલયના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) સાથે ભાગીદારીમાં તેની મુખ્ય યોજના – અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) હેઠળ પ્રગતિશીલ પહેલ “વુમન ફોર વોટર, વોટર ફોર વિમેન ફોર વિમેન કેમ્પેઇન”નું અનાવરણ કરવા માટે તૈયાર છે. ઓડિશા અર્બન એકેડેમી નોલેજ પાર્ટનર છે. આ અભિયાન “જલ દિવાળી”ની […]