દેશની વોટર હેરિટેજ સાઈટમાં ગુજરાતના રાણીની વાવ, કાંકરિયા, સહિત પાંચ સ્થળોનો સમાવેશ
અમદાવાદઃ દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ગુજરાતના પાંચ જેટલા સ્થળોનો વોટર હેરિટેજમાં સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદનું કાંકરિયા લેક, ચંડોળા તળાવ અને સરખેજ રોજા તળાવનો સમૂહ, લોથલની ગોદી, પાટણની રાણીની વાવ, ભુજનું હમીરસર તળાવ અને જૂનાગઢ ભવનાથના સુદર્શન તળાવને ‘વોટર હેરિટેજ સાઇટ’માં સ્થાન મળ્યું છે. જેના લીધે હવે આ પાંચેય વોટર સ્થળોનો ટુરિઝમ ક્ષેત્રે […]