કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝિંઝુવાડાના રણમાં ભરાયા પાણી
સરસ્વતી, બનાસ અને રૂપેણ નદીના પાણી રણમાં ફરી વળ્યા, રણમાં મીની સમુદ્ર જેવા દ્રશ્યો સર્જાયા, અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદ તેમજ સરસ્વતી, બનાસ, રૂપેણ નદીના પૂરના પાણી કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં ફરી વળ્યા છે. હાલ આ રણ વિસ્તારમાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. […]