સુરત શહેરમાં વરસાદને લીધે ખાડીએ ડેન્જર લેવલ પાર કરતા 10 સ્થળોએ થયો પાણીનો ભરાવો
સુરતઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના લીધે ખાડી પુરનું સંકટ ઊભુ થયુ છે. શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ પર જ વધી રહી છે. જેના કારણે શહેરના 10 જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. હજુ વધારે વરસાદ પડશે તો સ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા […]