રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન,પર્યાવરણ દુષિત બન્યાઃ રાજ્યપાલ
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂણે ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ વિષયક રાજ્યકક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા જણાવ્યુ હતું કે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. તેમણે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા […]