ગોહિલવાડ પંથકમાં વરસાદને લીધે શેત્રૂંજી ડેમની જળ સપાટી 15.8 ફુટે પહોંચી
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં પણ મેઘરાજાની મહેર થતાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમમાં જળ સપાટી વધીને 15.8 ફુટે પહોંચી છે. ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે, અને ડેમની સપાટી વધતા જાય છે. સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે, જેમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા […]