શેત્રુંજી ડેમમાં 4181 ક્યુસેક પાણીની આવક, જળસપાટી બે ફુટના વધારા સાથે 19.6 ફુટે પહોંચી
ભાવનગરઃ ગોહિલવાડમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં શેત્રુંજી ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 4181 ક્યુસેક નવાનીરની આવક શરૂ થઈ હતી જે હાલ, 34110 ક્યુસેક પાણીનો અવિરત પ્રવાહ સતત શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 19.6 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની […]